11.5.10

ગુણવંત શાહ - પૈસાદાર માણસની ગરીબીનો ચળકાટ


ગુણવંત શાહ
[દિવ્ય ભાસ્કર/ રવિ પૂર્તિ]

       વૈભવ અને આળસ વચ્ચે લવ-અફેર થાય ત્યારે એક કદરૂપો પૈસાદાર પેદા થતો હોય છે. એ પૈસાદારની અંદર રાસડા લેતી ગરીબી ચીતરી ચડે તેવી હોય છે.
=========================================

      જીવનના ઘણા કલાકો માણસ બેસવામાં વિતાવે છે. યંત્રોની કપા અને અવકપાને કારણે પેઢી-દર-પેઢી લોકોનો બેસવાનો સમય વધતો જ જાય છે. એકવીસમી સદીનો આધુનિક માનવ એટલે બેઠાડુ માણસ. હાલવા-ચાલવાનું ઘટતું જાય છે અને બેઠાં બેઠાં વહેતાં રહેવાનું વધતું જાય છે.
આપણે સૌ બેઠાડુયુગનાં સંતાનો છીએ


===================================================

      પશ્વિમના દેશોમાં આજકાલ એક શબ્દપ્રયોગ પ્રચલિત થતો જાય છે : 'ફિલોસોફી ઓફ ઇનફનેસ'. 

વજનને કાબૂમાં રાખવા માટે માણસ પોતાને ભાવતી વાનગી જતી કરે છે.

લગભગ એ જ રીતે મનની શાંતિ માટે કોઇ માણસ ભાવતી કમાણી જતી કરે ખરો? કેટલાક સમજુ માણસો જીવનની શાંતિ માટે ખળભળાટ મચાવનારી કમાણી જતી કરે છે.
માણસ પોતાને પોસાય તેટલો જ ખર્ચ કરે અને મસ્તીથી જીવે એ એક આઘ્યાત્મિક બાબત ગણાય.
આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો...


ટિપ્પણીઓ નથી: