18.3.12

રસ્તા વચ્ચે વાંદરું [બુધવારની બપોરે - અશોક દવે ]

રોડ બ્લૉક કરીને ભણેલા-ગણેલા મા-બાપો વચ્ચે ઊભા રહી ગયા હતા.
હજી નામની શહેનશાહીને કારણે મને જરી અભિમાન ખરું કે, રથ લઈને રાજા અશોક નીકળી રહ્યા છે, તો પ્રજા અદબપૂર્વક ખસીને  મારગડો મોકળો કરી આપે. પણ હવે ક્યાં પહેલા જેવા માનમોભા રહ્યા છે ?

પહેલા જેવા રાજા-મહારાજાઓ તો આ રહ્યા... ઠેબે ચડે છે, પણ હવે પહેલા જેવી પ્રજા ક્યાં થાય છે ? :-)
આખો લેખ શ્રી અશોક દવે ના બ્લોગ  પર વાંચવા અહીં ક્લિક કરો.ટિપ્પણીઓ નથી: