GUJARATI BLOG: ઇમેઇલ્સ /અનુવાદ/ ચિત્રો /કવિતા
ચાલ સખી, પાંદડીમાં… - ધ્રુવ ભટ્ટ | ટહુકો.કોમ
ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાનીજેમ ફરી જિંદગીને મૂકીએ,ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાયકે લાગણી ગણાય એમ પૂછીએ.
જેટલીવાર સાંભળો એટલીવાર એમ થાય, કે ફરીથી એકવાર સાંભળીયે
સ્વર : અમર ભટ્ટસંગીત : ક્ષેમુ દિવેટીઆ
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો