27.4.10
ખરતાં પર્ણો વચ્ચે રાત્રિઓ
Few lines for pondering:
Where Pizza reaches home faster than the Ambulance and Police.
Where we get Car Loans @ 8% but Education loan is @ 12%.
Where Rice is Rs 40/KG but Sim Card is free.
where there are more mobiles in a village than hygienic toilets
Where a millionaire can buy cricket team, but cannot support an orphanage.
Where everybody wants to be famous but nobody wants to follow the path for
betterment of the nation.
Where people standing at tea stall reading an article about child labor from
a paper and say "yaar bacho se kaam karne walo ko to fansi pe chada dena
chahiye" and then they shout - "oye Chotu 2 chai laana"
24.4.10
વિન્ ઝીપ કા બાપ!
અડોબે એક્રોબેટ પીડીએફ રીડર લોડ થતા બહુ વાર કરે છે એટલે કંટાળી જાવ છો?
ફક્ત ૧ મેગાબાઈટ સાઈઝ નું લાઈટવેઇટ પીડીએફ રીડર જોઈએ છે?
ફોક્ષીટ નું જુનું પીડીએફ રીડર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો!
નકામી ફાઈલોને ડીલીટ કરો છો?
ડીલીટ થયેલી ફાઈલો કમ્પ્યુટરમાં જ સચવાયેલી રહે છે, અને અમુક પ્રોગ્રામો થી એને પછી મેળવી શકાય છે.
જો ફાઈલ નો સમ્પૂર્ણ અને કાયમી નાશ કરવા ઇચ્છતા હો તો ડીલીટ નહી, ઈરેઝ કરો!
23.4.10
‘સેકન્ડહેન્ડ’ સ્મોકિંગથી થાય છે સાયનસની સમસ્યા
'સેકન્ડહેન્ડ' સ્મોકિંગથી થાય છે સાયનસની સમસ્યા
જે લોકો ધૂમ્રપાન કરતી વ્યક્તિઓની સાથે રહેતા હોય છે એટલે કે સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવે છે તેમને સાયનસની સમસ્યા થવાનું જોખમ રહે છે. સેકન્ડહેન્ડ સ્મોકમાં ૪૦૦૦ કરતાં વધુ એવા તત્વો હોય છે જે મનુષ્ય માટે નુકસાનકારક હોય છે. તેમાં ૫૦ તત્ત્વો કેન્સરના કારણે પણ બને છે.
એક રિપોર્ટ અનુસાર સાયનસના લગભગ ૪૦ ટકા કેસોમાં સેકન્ડહેન્ડ સ્મોક જવાબદાર હોય છે. સેકન્ડહેન્ડ સ્મોકના કારણે શ્વસનતંત્રમાં ઇન્ફેકશન થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા પર પણ અસર પડે છે. ડોકટરોએ તેમની પાસે આવનારા સાયનસના દર્દીઓને સેકન્ડહેન્ડ સ્મોકથી બચવાની સલાહ આપવી જોઈએ.
19.4.10
તું છોડાવી આંગળી મારી ઉડવાને આતુર
ડોક્ટર મોહિત શાહ ના બ્લોગ પર પહેલેથી ઉપલબ્ધ છે.
તાજા તાજા કલમ: આંખો લેખ હવે વિશાલ ભાઈ ની રચના ના પ્રતાપે અહી ઉપલબ્ધ છે.........
મારા ભાઈબંધ પરાગ વકીલે ઈ -મેઈલમાં મોકલેલી આ કવિતા અધૂરી હતી, ને એને એ યાદ નહોતું કે ક્યાંથી મળી હતી! એટલે મેં ગુગલ માં તપાસ કરી તો જોયું કે એક લેખ સાથે આ કૃતિ ગુજરાત સમાચારમાં ફેબ્રુઆરી ૨૦૧૦ માં પ્રસિદ્ધ થઇ હતી. પણ એ લીંક વડે જોવા મળેલ પાનું યુનીકોડમાં નહીં પણ ગોપિકા ફોન્ટ્સ માં હતું. વિશાલ મોણપરા એ બનાવેલ ફોન્ટ કન્વર્ઝન સાધન /વેબપેજ [gurjardesh.com] વડે યુનીકોડમાં કન્વર્ટ તો કર્યું પણ પરફેક્ટ નહોતું. એટલે છેલ્લી બે લીટીમાં કદાચ કોઈ ફેરફાર સંભવ છે. મૂળ લેખ કવિતા અને લેખકનું નામ કોઈને મળે તો જણાવવા વિનંતી છે.
15.4.10
11.4.10
10.4.10
સરૂપ ધ્રુવ
[લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ]
અંદરનો ખાલીપો અને સંબંધોની રિક્તતા
એવા બહુ ખેડાયેલા વિષય પર પણ અહીં એ પોતાની અલગ જ છાપ છોડે છે.
સરૂપ ધ્રુવના કાવ્યો સ્વભાવે વિદ્રોહી છે. એમનો એક એક શબ્દ તણખા જેવો છે.
ચાલ સખી, પાંદડીમાં… - ધ્રુવ ભટ્ટ | ટહુકો.કોમ
ચાલ સખી, પાંદડીમાં… - ધ્રુવ ભટ્ટ | ટહુકો.કોમ
ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.
જેટલીવાર સાંભળો એટલીવાર એમ થાય, કે ફરીથી એકવાર સાંભળીયે
સ્વર : અમર ભટ્ટ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ
5.4.10
Copy to / Move to Folder… હવે રાઇટ-ક્લિક વગા !
[ આવો જ અન્ય પ્રોગ્રામ અહિયા મળશે ]