23.6.10

અસલ અમદાવાદમાં ફરવા માટે લઇ લ્યો કોઇ પણ કાર...

હમણાં થ્રીવ્હીલર્સ.કોમ પર જઇને ત્યાં મુકેલા
ત્રણ પગા વાહનોનો ડેટાબેઝ જોયો તો
હું તો છક થઇ ગયો.
આપણા આટલા સાંકડા રસ્તાઓ હોવા છતાં 
અને રિક્ષાઓ આટલા બધા સમયથી આપણી સામે હોવા છતાં
આપણે આવી કોઇ કાર કેમ ના બનાવી ?
છે કોઇ તમારા ધ્યાનમાં, જે મને 
મારા જુના બજાજ સુપર સ્કુટરમાંથી એક નાની મઝાની કાર બનાવી આપે?
[ અહીંયા બતાવેલી ઘણી બધી કાર ૫૦ સી સી ની છે!]

[કાર નાની સાઇઝ અને સલામતીને ધ્યાનમાં રાખી ટોપ ટેન- નંબર ૧૦ થી ૧ એ રીતે ગોઠવી છે.
કાર વિશે વધુ માહિતી મેળવવા એના નામ પર ક્લિક કરવાથી મૂળ સાઇટ પર લઇ જશે.] 


TOURETTE-1956


અને બીજી ઘણી બધી.....

 

!  !   !

7.6.10

સાચી નિશાની


અભિમાન વગરની વાણી
હેતુ વગરનો પ્રેમ
અપેક્ષા વગરની કાળજી
સ્વાર્થ વગરની પ્રાર્થના
એ જ

માણસ હોવાની સાચી નિશાની
                         

5.6.10

i want to drive this


automoto_three_wheeler.jpg


The Auto Moto Three Wheel Scooter

 TheAutoMoto.com Corporation has found the perfect time to launch its new affordable three wheel enclosed scooter to the U.S market.

 It's fun to drive, highly maneuverable, easy to operate, convenient to park.

The Auto Moto offers comfortable seating for two, a lockable trunk with plenty of storage space, four speakers with MP3 connection, a carbon fiber style dashboard, metallic paint, and a deluxe cockpit…just to name a few all at a price that can fit any budget with an MSRP of only $3,800.


While other vehicles in its class leave the rider exposed, The Auto Moto three wheel scooter incorporates a revolutionary roof design that keeps the rider protected from the elements while still feeling a breeze.

When combined with The Auto Moto's tilting mechanism "the rocker system" allows riders to carve through corners and take turns as if they were on a two wheeled machine yet still keeping the rear wheels and engine compartment planted flat on the ground for added stability.

1.6.10

લિ. છોરૂ મધુના પગે લાગણ

દિવ્ય-ભાસ્કરની કળશ પૂર્તિમાં મધુ રાય ની 
"નીલે ગગનકે તલે" મારી પ્રિય કોલમ છે. 
આ કોલમમાં ફાધર્સ-ડે નિમિત્તે મધુ રાયે લખેલો 
હ્ર્દયસ્પર્શી લેખ... 


ગગનવાલા નાના હતા ત્યારે પિતાશ્રી તેમની પાસે સંબંધીઓ ઉપર પોસ્ટકાર્ડ લખાવડાવતા. ઉપર ‘‘શ્રી૧ા’’, સંબોધનમાં ‘પરમ પૂજયશ્રીની પવિત્ર સેવામાં’ અને અંતે ‘લિ. છોરુ મધુનાં પગેલાગણ સ્વીકારશોજી’ તેવી તે પત્રોની ટેમ્પલેટ હતી. પરમ પૂજય પિતાશ્રીની પવિત્ર સેવામાં................

આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો.