13.12.11

સસરાઓ જો વોલમાર્ટ ની જેમ માલ પાછો લેતા હોય તો ? [ફેસબુક ધમાલ !]



અધીર અમદાવાદી
જેની આજકાલ ઘણી ચર્ચા છે એ વોલમાર્ટ લીધેલો માલ ન ગમે તો એક મહિના સુધી કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર પાછો લઇ લે છે.
...
...
અધીર વિચારે છે કે સસરાઓ જો વોલમાર્ટ જેવા હોય તો ?
Manish 

તો તો મજ્જો પડી જાય , બોસ...

Jignesh Dhola
વોલમાર્ટ વાળા લીધેલો માલ 'જેમ નો તેમ ' હોય તો જ પાછો લે છે કે વાપર્યા પછી પણ લે છે ?? જરા તમારી રીતે વિચારી જો જો !:પી

અધીર અમદાવાદી ‎@જીગ્નેશ .. એ વિચાર્યું છે, લખ્યું નથી .. :પી

Hetal  ‎:) :)

"મનડું" બિચારું તો સાવ ભોળું ઉડયા કરે પાંખો વગર......!!!!


Shilpa
તમારે ઘટ ચાલે છે ને ? બધે ય લાત જ પડે છે ...:પી   .... ખરું થયું.. આઈ મીન, ખોટું થયું હોં ભાઈ ;)

Darshit

અધિરભાઇ,

એવા સસરા ક્યાંય ધ્યાન માં આવે તો કે'જો ... હું હજુ સીંગલ જ છુ...( એવો સસરો જ ગોતુ છુ ) :P

Bhanu
અમુક કાસ્ટ તો  એક વરસ સુધી કોઈ પણ જાત ની ક્ચ ક્ચ વગર પછી લઇ ઓ  લે છે :)

Manish  ‎Darshit  :

બોબી ડાર્લીંગ ના ફાધર છેને.....પણ એ "સબ્જેક્ટ" થી દુર રહજો....આપણુ કામ નહી...

Mohit Shah

બન્ને પક્ષે સસરા તૈયાર થાય તો બે ય 'ખર્ચા' પાછા આવેઃ)


Bina

 કેટલીક વાર આવા વિચાર અમને ય આવે

અધીર અમદાવાદી ‎@બીના વિચારવામાં ક્યાં કોઈનું કશું જાય છે ... હુંય વિચારું જ છું ને !

Mohit 

સસરા 'વોલમાર્ટ' અને સાસુ 'મેગામાર્ટ'ઃ એક ઉપર એક ફ્રીઃ)

અધીર અમદાવાદી શું મોહિત ભાઈ તમે લોકોને ખોટા આઈડીયા આપો છો !

Jigarkumar

એ તો "અમેરિકન" કમ્પની છે અધીર ભાઈ , ૪૫ વરસે પણ બદલાય ... જેમ ત્યાના જમાઈઓ ગમે ત્યારે બદલાય એમ !

Jignesh

એક વાત છે ઃ જો તમે પૈસા થિ ગરીબ હોવ તો એ તમારુ નસીબ છે, ૫ણ જો તમારા સસરા ગરીબ હોય તો તમારી મુર્ખામી છે. :p


અધીર અમદાવાદી

‎^ અને સસરા પૈસાદાર હોવા છતાં તમે ગરીબ હોવ તો ડબલ મૂર્ખામી નહિ ?


Mohit
 
મહિનાની વોરંટી ઓછી છે અધીર ભાઈ! ૨-૫ વર્ષની હોય તો ખરેખર આકર્ષક ઓફર કહેવાય! (નહિતર આપણે તો બાકાત જ રહીશું સ્કીમમાંથીઃ)


Mohit

 સસરાઓનું ચાલે તો રિપ્લેસમેન્ટમાં સાસુઓને વળગાડી દેઃ)


અધીર અમદાવાદી ‎^ મોહિત ભાઈ : લાંબો ગાળો આપો તો એવું પણ થાય, લોભે લક્ષણ જાય એ ભૂલતા નહિ,,,

Mohit

 એક મહિનામાં તો 'વાપરવામાં' બહુ ઉતાવળ રાખવી પડે;)

Grishma

 કેટલું સારું થાત......... બંને પક્ષે લાગુ પડે ને ??? :P

Ramesh

સસરા WALL MART જેવાજ હોઈ છે , લગન રૂપી દીવાલ ઉપરથી તમારી બાજુ એની છોકરી ને ઠેકાડી દીધી એટલે પૂરું થયું , ભાયીગું તું ઈટૂ જી વળગાડી દીધું ઈ તમારું જીંદગી ભર માટે , INDIAN FATHER IN LAW WALL MART...;)


Mira

હા પણ એક મહિના થી ઉપર થયું હોય તો રીફંડ વાઉચર આપે જેના વડે બીજી આઇટમ એક્સચેન્જ કરી શકાય ! જો સસરો આવું ...

Revat

 સસરાઓ શુ કરવાના આપણે
સામેથી વાજતે ગાજતે મુસીબત લેવા જઈએ છે...


Kavyendu
વોલમાર્ટ ની રીટર્ન પોલીસી:
ફક્ત ન વપરાયેલો માલ અને તે ય ઓરીજીનલ પેકિંગ મા હોય તો જ !

Himmat Chhayani Patel
પણ માળો હન્ધોય માલ વાપરેલ હોય...
એને તમે શુ વાપરતા.....
અને વોલમાર્ટ વાળા તો તમને..ઝાંબિયા...નાઈઝર ટાન્ઝાનિયાના જ પડીકા પકડાવે.....
અને ઘુમટો ખોલતા વેત..જંતુનાશક દવાનુ ડબલુ ખરિદવાનુ મન થાય...
પાસો આપો..તો...૪૦ વરહનુ ભડદુ પકડાવે...
મારુ હાળૂ હર વખતે એમ થાય કે...
આના કરતા તો પેલા હતુ ...ઇ હારુ હતુ....
ફોરેન ની કંપની સે...પેલી ધાર નો માલ...અમેરિકા ભેળો થાય...
અટલે તો અમેરિકાના વિઝા એક્ષપેન્સિવ થય ગ્યા...!





ટિપ્પણીઓ નથી: