કવિતા
લખવી
એ પણ એક પ્રકાર નો અનુવાદ છે.
અનુવાદ નો મોટામાં મોટો આનંદ તો એ છે કે આપણી ચેતના એક સર્જક ની ચેતના સાથે સાથે ચાલે છે.
એની મૂળ
કૃતિ તો
પ્રગટ
થઇ ને પણ
અપ્રગટ
રહે છે સર્જક ના ચિત્તમાં .
હું
કોઈક એક કવિ ના
કાવ્ય
નો અનુવાદ કરું છું
ત્યારે
હું પ્રવેશું છું
એના
નોખા અનોખા વિશ્વમાં
અને એની
આબોહવામાં
જીવવાનો
પ્રયત્ન કરું છું
શ્વાસમાં
બધું
ઊંડે ઉતરી જાય , પછી
હું
મારી ભાષા ના શબ્દો ને
મારી
ખુબ નિકટ બોલવું છું
અને
કહું છું
કે તમે
પણ
આ
આબોહવામાં જીવતાં થઇને
તમારા
સહજ હાવભાવ પ્રગટ કરો.અનુવાદ નો મોટામાં મોટો આનંદ તો એ છે કે આપણી ચેતના એક સર્જક ની ચેતના સાથે સાથે ચાલે છે.